Skip to main content

રોકાણ માટે

માહિતી

જરૂર વાંચો

રોકાણ નીચે મુજબ કરી શકાય છે:

  • ઈક્વીટી (ભાગીદારી અને સંયુક્ત સાહસ)
  • લાંબા સમયની લોન
  • ટૂંકા સમયની લોન
  • ખરીદી

01

તમારા રોકાણ પર સારા વળતર મેળવવાની ગેરેંટી સાથે, અમે તમને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે નીચેના પ્લાન્સ ઓફર કરીએ છીએ.

  • પ્લાન 1 : વ્યાજની કમાણી આધારિત રોકાણ :- તમારા રોકાણમાથી બાયેંધરીકૃત વ્યાજ ક્માઓ, અમે તમારી મૂડીને ફિક્સ ડીપોઝીટ તરીકે સ્વીકારીએ છીએ.
  • પ્લાન 2 : નફાની કમાણી આધારિત રોકાણ :- આગામી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને જમીન વિકાસના પ્રોજેક્ટ્સમાં તમે તમારી મૂડીથી અમારા આ પ્રોજેક્ટ્સમાં દાખલ થાવ અને અમારી ફર્મમાં ભાગીદાર બનો. આ પ્લાનમાં તમારા નફાનો ભાગ તમારી મૂડી મુજબનો હશે.
  • પ્લાન 3 : સંયુક્ત સાહસ :- અમે તમારી પ્લોટ વાળી જમીન પર સંયુક્ત સાહસ ના પ્રોજેકટ તરીકે સ્કીમો વિકસાવીએ છીએ. તેમાં તમને જમીનની માર્કેટ કિંમત મળી શકશે, તેમજ અમે કરેલ પ્રોજેકટ માથી નફો મેળવી શકશો.
  • પ્લાન 4 : ખરીદીના આધારે પ્રોપર્ટીમાં રોકાણ :- તમારી મૂડીનું રોકાણ કરીને,  સંપૂર્ણ અથવા અડધી રેસિડેન્શિયલ/કોમર્શિયલ યોજનાઓને આકર્ષક ભાવે ખરીદો અને અમદાવાદ-ગુજરાતની તેજીમય અર્થવ્યવવસ્થાનો લાભ ઉઠાવો. આ ગુજરાતનું મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે જે લાંબા સમયથી એક મુખ્ય બીઝનેસ હબ છે.

02

અમે નીચે મુજબની સેવાઓ પ્રદાન કરી શકીએ છીએ:

અમદાવાદની અંદર રિયલ એસ્ટેટ નો બીઝનેસ તમારો દરવાજો ખટખટાવતા આવે છે…..તમારા રોકાણ માથી મોટો નફો કમાઓ.

અમારી કંપની એક જાણીતી, વિશ્વાસપાત્ર અને અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે બિલ્ડીંગ બાંધકામ, રિયલ એસ્ટેટ અને જમીન વિકાસના પ્રોજેકટોના કામો કરે છે. તમામ પ્રકારની પ્રોપર્ટી ડીલ્સના તેમજ અમારી સચોટ સલાહકારી સેવાઓનો લાભ લેવા માટે, રોકાણમાં રસ ધરાવતા તમામ વ્યક્તિઓને અમે આમંત્રિત કરીએ છીએ. અમારા રોકાણકારો વર્ષોથી, રિયલ એસ્ટેટ માર્કેટ માથી વધતાં રિયલ એસ્ટેટના ભાવો અને ઉચ્ચ કમાણીના ગુણોતરને કારણે સુંદર વળતર મેળવી રહ્યા છે.

અમદાવાદ અથવા ગુજરાતનાં અન્ય સ્થળોએ જમીન તથા સ્થાવર મિલકતમાં તમારી મૂડીનું રોકાણ કરવા માટે અમે તમને યોગ્ય દિશા દેખાડી સચોટ માર્ગદર્શન આપી તમારી મદદ કરીશું. અમે તમને અમારા રિયલ એસ્ટેટ વ્યવસાયનો ભાગ બનવા તેમજ અમારી વિવિધ સ્કીમો જેવી કે અપાર્ટમેંટ્સ, બંગલોઝ, ટાઉનશીપ, કોર્પોરેટ બિલ્ડિંગ્સ, ફાર્મ હાઉસ, હોટેલ્સ, ઇંડસ્ટ્રિયલ એસ્ટેટમાં ભાગીદાર થવા આમંત્રિત કરીએ છીએ. જો તમારી પાસે તમારી પોતાની ખુલ્લી જમીન હોય તો તમે અમારી સાથે સંયુક્ત સાહસ સાથે જોડાઈ શકો છો. અમે તમારી જમીનમાં બાંધકામ અને વિકાસ કરાવીશું.

સ્થાવર અથવા સુરક્ષિત પ્રોપર્ટીઝમાં તમારી મૂડીનું રોકાણ કરી આકર્ષક વ્યાજ/નફો કમાઓ. રિયલ એસ્ટેટમાં વ્યાજબી દરે રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે.

અમારી કન્સ્ટ્રકશન કંપની તમારી જૂની સોસાયટી બિલ્ડીંગ ને પુનઃનિર્માણ કરવાનું અને તેના વિકાસ કરવાનું કામકાજ પણ કરે છે. અમે જૂની સોસયટીને પણ ખરીદીએ છીએ અને તેનું પુન:નિર્માણ કરીએ છીએ.

સંપૂર્ણ સુરક્ષા હેઠળ ફ્લૅટ, ઓફિસ, બંગલો, અને શોપ વગેરે જેવી સ્થાવર મિલકતમાં અમારી કંપની ની અંદર ચાર વર્ષ માટે, તમારી મૂલ્યવાન સંપતિનું રોકાણ કરો. આ ચાર વર્ષ પછી, અમે તમારા રોકાણનું વળતર આપીશું અને તમને માલિકીના આધાર પર પ્રોપર્ટી આપીશું. તમારી મૂડીના બૅન્ક માથી મળતા વ્યાજ કરતાં બમણું વ્યાજ તમે મેળવશો.

ભાગીદાર થઈને અથવા તમારી મૂડીનું રોકાણ કરીને અથવા ડેવલોપેર બનીને તમને, અમે અમારા રિયલ એસ્ટેટ વયવસાયનો ભાગ બનાવવા માટે આવકારીએ છીએ.

અમારા જ્ઞાન અને અનુભવનો લાભ લેવા માટે રોકાણકારો માટે આ એક અદભૂત તક છે.

તમારી પ્રોપેર્ટી, ખેતીની જમીન, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ગેસ્ટ હાઉસ, ઇંડસ્ટ્રી વગેરે વેચવા માટે કૃપા કરી અમારી કંપનીના રિયલ એસ્ટેટ વિભાગનો સંપર્ક કરો. તમારા બજેટ ને અનુરૂપ ઘર ખરીદવા માટે અમે તમને સબસિડી અથવા લોન અપાવરાવીને તમારા નાણાંકીય અવરોધોને દૂર કરવામાં તમારી મદદ કરીશું.

રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઔદ્યોગિક, ખેતી/બિનખેતી જમીન, ફ્લૅટ, બંગલો, હોટેલ અને અન્ય અનેક સ્થાવર સંપતિ ખરીદતા પહેલા અમારા લૉ હાઉસ ના નિષ્ણાંતો પાસેથી સચોટ માર્ગદર્શન મેળવવા આજે જ આવો. તેમજ ગુજરાતમાં અમારી રિયલ એસ્ટેટ સેવાનો લાભ પણ મેળવો.

અમે તમને તમારી પ્રોપર્ટી માટે N.A. ,N.O.C. ,LAQ, ULC, B.U. મેળવવા માટે તેમજ મહેસૂલ કોર્ટના મામલાઓને હેન્ડલ કરવા અથવા મિલકત સબંધિત કોઈ પણ વિવાદ માટે કાનૂની માહતીઓ પણ આપીએ છીએ.

કમિશન એજન્ટો અથવા દલાલોનું પણ સ્વાગત છે. ભવિષ્યના અપડેટ્સ માટે કૃપા કરી અમારા સંપર્કમાં રહો….

03

ચાલો હવે તપાસ કરીએ

ચિંતા કરશો નહીં, તમારી ચિંતાનો શ્રેષ્ઠ ઉકેલ લાવવા અમે તમારી મદદ કરીશું.

અમારો સંપર્ક કરો