જાણો તેરૈયા ગ્રુપ વિષે
નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલ અદ્ભુત રચના
2007 થી થયેલ નમ્ર શરૂઆત સાથે, આજે તેરૈયા ગૃપ્સ ઘણું આગળ વધી ગયું છે. શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયાએ, મેહતા ઇનફ્રાસ્ટ્રક્ચર, નામના પ્રોજેકટ થી આ ગૃપની સ્થાપના કરી હતી.
તેરૈયા ગૃપની સફળતાની શરૂઆત 2008 માં ગ્રીન પાર્ક નામના પ્રોજેકટ થી થઈ હતી. અને ગ્રીન સિટિ બાદ સાઈ શરણ એક સફળ પ્રોજેકટ રહ્યો હતો. આ બધા જ સફળ પ્રોજેક્ટ્સ 2011 માં પૂર્ણ થયા હતા. લોકો દ્વારા સ્વીકાર્ય અને પ્રશંશિત થયેલા ગૃપના પ્રારંભિક રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ્સે તેરૈયા ગૃપને આગળ વધવા માટે અને નવી યોજનાઓની શરૂઆત કરવા માટે હિંમત અને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો.
અમારી વિશિષ્ટતાઓ
રેસિડેન્શિયલ
અમે બાંધકામમાં નવીનીકરણ લાવીને સુંદર યોજનાઓના સર્જન કરીએ છીએ.
અમારું કાર્ય સરળતા, સહજતા અને વિશ્વસનિયતાનું પ્રતિક છે. રિયલ એસ્ટેટમાં વિવિધ ચોઈસ ની સાથે અમે નવી ડેવલોપર કંપનીઓને આવકારીએ છીએ.
ગુજરાતનાં સ્કાયલાઇનના બદલાવના લક્ષ્ય સહ, અમે અમારા એન્જિનિયરિંગના કન્સેપ્ટ ને વિશેષ કલ્પનાઓ સહ અત્યંત વિશ્વસનિયતા, પારદર્શિતા, પ્રતિબદ્ધતા અને સમયસર કાર્યની પૂર્ણાહુતિ જેવા લક્ષ્યાંકો સાથે આકાર આપીએ છીએ. અમારા ટીમ મેમ્બર્સના અમારા વિષય વસ્તુ પ્રત્યેના ઊંડાણપૂર્વક્ના જ્ઞાનથી કાર્યને સરળતાથી પૂર્ણ કરવાની ખાતરી અમે આપી શકીએ છીએ.
નવીનીકરણ, વિશ્વસનિયતા અને પારદર્શિતા
નવીનીકરણ, વિશ્વસનિયતા અને પારદર્શિતા
નવીનીકરણ, વિશ્વસનિયતા અને પારદર્શિતા
નવીનીકરણ, વિશ્વસનિયતા અને પારદર્શિતા
નવીનીકરણ, વિશ્વસનિયતા અને પારદર્શિતા
બાંધકામની દિશાને એક નવો માર્ગ આપી અનેક પરિવારોની આધુનિક જરૂરિયાતોને ધ્યાને રાખી અમે અવનવા પ્રોજેક્ટ્સ ઊભા કર્યા છે. આકર્ષક અવલોકન માટેના પણ અમારા પ્રોજેક્ટ્સ ના નિર્માણ કાર્યો ચાલુ જ છે.
શ્રેષ્ઠતાને સિદ્ધ કરતી અનેક વર્ષોની પરિશ્રમતા
15
9
8
તેરૈયાગ્રુપ સંચાલિત
વૈભવી અને આરામના પ્રતીકનો અનુભવ કરાવે છે "અધિષ્ઠાન લક્ઝુરિયા"
પ્રતિષ્ઠિત અને આરામદાયક જીવનશૈલીમાં સામેલ થાઓ "અધિષ્ઠાન લક્ઝુરિયા"